ઈશ્વર ક્યાં મળે?
ઈશ્વર કેવા હોય?
ઈશ્વર ને જેમ લાગે તેમ, જેવી એમની ઈચ્છા.
આ બધું સાંભળ્યું હસે
ખરેખર તો મારી દૃષ્ટિ એ ઈશ્વર એટલે તમે અને તમારી અંદર છુપાયેલું અખૂટ રહસ્ય, જ્ઞાન અને ચમત્કાર.
ઈશ્વર એટલે પોતાના દિલમાંથી નીકળેલ (ડિજિટલ - ઈ) અવાજ (સ્વર)
ક્યાંક વિચાર આવે વિશ્વાસ ડગુમગુ થાય તો તમારી આત્મા માંથી નીકળતો અવાજ સાંભળજો મિત્રો.
પલ પલ ડિજિટલ અવાજ આવે છે, જરૂર છે તો એને સાંભળવાની અનુભવ કરવાની.
PAL
(P)ratik (A)shvinbhai rava(L).(
પલ)ક


